ઓપરેશન સિંદૂર પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહેલી વાર ગુજરાતની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના  પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ પહોંચશે.