મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શેગાંવ ખામગાંવ હાઇવે પર એક ભયાનક ત્રિપલ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં લગભગ 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે થયો હતો. વહેલી સવારે, તેજ ગતિએ દોડતી બોલેરો કાર એસટી બસ સાથે અથડાઈ ગઈ. જેના કારણે પાછળથી આવી રહેલી ખાનગી બસ પણ અકસ્માતનો ભોગ બની હતી. આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 24 લોકો ઘાયલ થયા છે.
https://x.com/iamRahilM/status/1907241536728993950
અકસ્માત એટલો ભયંકર હતો કે બોલેરો કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માતમાં 24 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના વહેલી સવારે બની હતી. માહિતી મળતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0