મહારાષ્ટ્રના બુલઢાણામાં ત્રિપલ અકસ્માત: બસ, એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે ટક્કર થતા 5ના મોત, 24 લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શેગાંવ ખામગાંવ હાઇવે પર એક ભયાનક ત્રિપલ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં લગભગ 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

By samay mirror | April 02, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1