શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી-2 રીલીઝ થતાની સાથે જ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ છે. ફિલ્મને દર્શકો તરફથી જબરો પ્રતિસાદ મળી રહ્યો છે
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી-2 રીલીઝ થતાની સાથે જ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ છે. ફિલ્મને દર્શકો તરફથી જબરો પ્રતિસાદ મળી રહ્યો છે
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી-2 રીલીઝ થતાની સાથે જ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ છે. ફિલ્મને દર્શકો તરફથી જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે રીલીઝ થતાની સાથે જ કરોડોની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં શ્રદ્ધા ઉપરાંત વધુ એક એકટરની ચર્ચા થઇ રહી છે.
ફિલ્મમાં લાલ ઘુંઘટવાળી ચુડેલ છે જેને લોકોને ખુબ જ ડરાવ્યા છે. પરંતુ શું તમે જાણો છો આ ઘૂંઘટના પડદા પાછળ કોણ છે??
સ્ત્રી-2માં ફિલ્મમાં આ વખતે ચંદેરીમાં સરકટાનો આતંક જોવા મળી રહ્યો છે. આ રોલ એક ગુજરાતી અભિનેત્રીએ કર્યો છે. જેનું નામ ભૂમિ રાજગોર છે
ગુજરાતી પરિવારમાંથી આવતી ભૂમિ રાજગોર 'સ્ત્રી-2' પહેલા ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. જેમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' માં જોવા મળી હતી.ત્યાં જ પોતાના સિનેમા સફરની શરૂઆત ગુજરાતી ફિલ્મોથી તેમણે કરી હતી.
મળતી માહિતી અનુસાર ભૂમિ ગુજરાતી ફિલ્મ હરી ઓમ હરી, ફક્ત મહિલાઓ માટે અને કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ સત્ય પ્રેમ કી કથામાં કામ કર્યું છે ભૂમિ રાજગોર સ્ત્રી-૨ રીલીઝ થતાની સાથે જ લાઇમ લાઈટ આવી ગઈ છે.સ્ત્રી ના પહેલા ભાગમાં ભૂતનું પાત્ર ફ્લોરા સેને કર્યું હતું જયારે બીજા ભાગમાં ભૂમિએ ફ્લોરાને રિપ્લેસ કરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0