ટીવી ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ પૂજા બેનર્જી અને કુણાલ વર્મા હાલમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આ કપલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંનેએ ચાહકો સાથે એક ચોંકાવનારી વાત શેર કરી છે.