નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છે. બંને મુસાફરો નવેમ્બર 2024માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાની યોજના બનાવી રહ્યા છે