નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર છે. બંને મુસાફરો નવેમ્બર 2024માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવાની યોજના બનાવી રહ્યા છે
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ છેલ્લા 9 મહિનાથી અવકાશમાં અટવાયેલી છે. આ દરમિયાન, જ્યારે દરેક તેના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે
ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સના પૃથ્વી પર પાછા ફરવાની આતુરતાથી દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 300 દિવસથી અવકાશમાં અટવાયેલી સુનીતાના પરત આવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેના બે અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની પુષ્ટિ કરી છે. છેલ્લા નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલા બે અવકાશયાત્રીઓ અમેરિકાના ફ્લોરિડા તટ પર ઉતરશે
નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર આખરે 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફર્યા છે.
નવ મહિના પછી, અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ, નિક હેગ, બૂચ વિલ્મોર અને એલેક્ઝાંડર ગોર્બુનોવ પૃથ્વી પર પાછા ફર્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા ફરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 278 દિવસ સુધી અવકાશમાં ફસાયા બાદ પૃથ્વી પર પાછા ફર્યા. અવકાશયાત્રીઓ પાછા ફર્યા પછી રિકવરી મોડમાં છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025