નવ મહિના પછી, અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ, નિક હેગ, બૂચ વિલ્મોર અને એલેક્ઝાંડર ગોર્બુનોવ પૃથ્વી પર પાછા ફર્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા ફરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા