ગુરુવારે એટલે આજે સતત ચોથા દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.  બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ખુલતાની સાથે જ તે 550 પોઈન્ટથી વધુ ઉછળ્યો અને માત્ર 15 મિનિટના ટ્રેડિંગ પછી 76,000ને પાર કરી ગયો.