એક તરફ દેશમાં ટેસ્લા જેવી ઇલેક્ટ્રિક કાર આવવાની અફવાઓ વધી છે. તે જ સમયે, મારુતિ સુઝુકી ઈન્ડિયાથી લઈને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા સુધીની કંપનીઓએ ઈલેક્ટ્રિક કાર રજૂ કરવાની તૈયારી કરી લીધી છે