અમેરિકામાં મંદીથી અમેરિકન બજાર હચમચી ગયું હતું, ત્યારે તેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી હતી. ટ્રેડિંગ સપ્તાહનો પહેલા દિવસે એટલે કે આજે પણ શેરબજાર માટે 'બ્લેક મન્ડે' જેવો દેખાઈ રહ્યો છે.
ભારતીય શેરબજારમાં શાનદાર ઓપનિંગ જોવા મળી છે અને સ્વતંત્રતા દિવસની રજા બાદ શેરબજાર બમણા ઉત્સાહ સાથે ખુલ્યું છે. આઈટી શેરના વિસ્ફોટક ઉછાળાથી શેરબજારને સપોર્ટ મળ્યો છે અને બેંકોમાં પણ તેજી જોવા મળી રહી છે.
ભારત બંધ વચ્ચે આજે ભારતીય શેરબજારની પણ નબળી શરૂઆત થઈ છે. બીએસઈનો 30 શેરો વાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 135 પોઈન્ટ ઘટીને 80,667 ના સ્તર પર ખુલ્યો છે
શેરબજારમાં રેકોર્ડબ્રેક શરૂઆત થઈ હતી. સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ પહેલી વખત 82,700ની ઉપર પહોંચ્યો છે અને નિફ્ટી પણ પ્રથમ વખત 25,300ની ઉપર ઉછળ્યો હતો.
આજે શેરબજારની શાનદાર શરૂઆત થઈ હતી. વૈશ્વિક સંકેતો મજબૂત છે અને અમેરિકન બજારોના સકારાત્મક સંકેતોના આધારે ભારતીય શેરબજારો પણ જોરદાર ઉછાળા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો,
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઓલટાઇમ હાઈ પર છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ થયા હતા
યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 0.50 ટકાનો ઘટાડા બાદ ભારતીય શેરબજારો મજબૂત ઉછાળા સાથે ખુલ્યા છે. આજે યુએસ ફેડના નિર્ણયની તાત્કાલિક અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે અને સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર ખુલ્યા છે.
શેરબજારે રેકોર્ડબ્રેક શરૂઆત બાદ ફરી એક નવો ઈતિહાસ રચ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે ફરી એકવાર શેરબજારે તેના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને નિફ્ટીએ પ્રથમ વખત 25,900 તો સેન્સેક્સે પણ પ્રથમ વખત 84,800ને પાર કરી ગયો છે.
છેલ્લા બે દિવસથી શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ મંગળવારે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. જો કે, આ ઘટાડો લાંબો સમય ટકી શક્યો નહીં અને માત્ર 15 મિનિટના ટ્રેડિંગ પછી બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં આવી ગયા
ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારની શરૂઆત મિક્સમાં થઈ હતી, પરંતુ આ પછી બજારમાં તેજી જોવા મળી હતી. માર્કેટ ઓપન થયા બાદ સેન્સેક્સ 300 પોઈન્ટ વધીને 84,600 ઉપર હતો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025