છેલ્લા બે દિવસથી શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ મંગળવારે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. જો કે, આ ઘટાડો લાંબો સમય ટકી શક્યો નહીં અને માત્ર 15 મિનિટના ટ્રેડિંગ પછી બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં આવી ગયા