ગુજરાતમાં ફરી મેઘરાજા મન મુકીને વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશ સર્જાયા છે. જેની અસરથી ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે.