ભારતીય શેરબજારમાં શાનદાર ઓપનિંગ જોવા મળી છે અને સ્વતંત્રતા દિવસની રજા બાદ શેરબજાર બમણા ઉત્સાહ સાથે ખુલ્યું છે. આઈટી શેરના વિસ્ફોટક ઉછાળાથી શેરબજારને સપોર્ટ મળ્યો છે અને બેંકોમાં પણ તેજી જોવા મળી રહી છે.