ભારત દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. આ પછી, પાકિસ્તાન દ્વારા LoC પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.