પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીથી બે દિવસની અમેરિકાની મુલાકાતે જશે, જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરશે