અમેરિકામાં સત્તા સંભાળ્યા પછી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવા માટે કડક પગલાં લીધાં છે. આ પછી, અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને ભારત મોકલવા માટે એક C-17 વિમાન અમેરિકાથી રવાના થયું છે.