પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહાકુંભ પ્રવાસને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ સવારે 11 થી 11.30 વાગ્યા સુધી પવિત્ર સંગમમાં સ્નાન કરશે