પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. સોમવારે, અહીં હિલીયમ ગેસથી ભરેલો હોટ એર બલૂનમાં બ્લાસ્ટ વિસ્ફોટ થયો, જેના લીધે છ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા.