વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે (30 નવેમ્બર) થી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે. જેમાં કાઉન્ટર ટેરરિઝમ, ડાબેરી ઉગ્રવાદ, દરિયાકાંઠાની સુરક્ષા સહિત રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વના ઘટકો પર ચર્ચા કરવામાં આવશે