વારાણસી કેન્ટ રેલવે સ્ટેશનના પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલી 300થી વધુ બાઇક બળીને રાખ થઈ ગઈ છે. છ દિવસ પહેલા કેન્ટ રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં એક બાઇકમાં અચાનક આગ લાગી હતી