વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા છે. કોલંબોમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આજે સવારે પીએમ મોદીનું શ્રીલંકામાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.