વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા છે. કોલંબોમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આજે સવારે પીએમ મોદીનું શ્રીલંકામાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના સન્માનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દિવસોમાં શ્રીલંકાના પ્રવાસે છે. ત્યાં શનિવારે તેમને શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન 'શ્રીલંકા મિત્ર વિભૂષણાય' એનાયત કરવામાં આવ્યો.
ભારત અને શ્રીલંકાએ શનિવારે પ્રથમ વખત એક મોટા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા, જે લશ્કરી ક્ષેત્રમાં ગાઢ સહયોગ માટે એક માળખું સંસ્થાકીય બનાવે છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025