વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના દરભંગા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ AIIMS દરભંગાનું ઉદ્ઘાટન કર્યું અને 1260 કરોડ રૂપિયાના ખર્ચે AIIMS ભાગલપુરનો શિલાન્યાસ પણ કર્યો