વન નેશન વન ઇલેક્શન બિલ આવતીકાલે એટલે કે સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે નહીં. તેને સુધારેલા એજન્ડામાંથી દૂર કરવામાં આવ્યો છે. અગાઉ શુક્રવારે જાહેર કરાયેલા એજન્ડામાં એવું કહેવામાં આવ્યું હતું કે તેને સોમવારે લોકસભામાં મૂકવામાં આવશે.