‘વન નેશન વન ઈલેક્શન' માટે બંધારણ બિલ 16 ડિસેમ્બર લોકસભામાં રજૂ કરવામાં આવશે. કાયદા મંત્રી અર્જુન મેઘવાલ આ બિલ સંસદમાં રજૂ કરશે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ (સુધારો 1) બિલ પણ રજૂ કરવામાં આવશે.
વન નેશન વન ઇલેક્શન બિલ આવતીકાલે એટલે કે સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે નહીં. તેને સુધારેલા એજન્ડામાંથી દૂર કરવામાં આવ્યો છે. અગાઉ શુક્રવારે જાહેર કરાયેલા એજન્ડામાં એવું કહેવામાં આવ્યું હતું કે તેને સોમવારે લોકસભામાં મૂકવામાં આવશે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025