‘વન નેશન વન ઈલેક્શન' માટે બંધારણ  બિલ 16 ડિસેમ્બર લોકસભામાં રજૂ કરવામાં આવશે. કાયદા મંત્રી અર્જુન મેઘવાલ આ બિલ સંસદમાં રજૂ કરશે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ (સુધારો 1) બિલ પણ રજૂ કરવામાં આવશે.