વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ની 3 સફળ સિઝન બાદ મેકર્સે મોટી જાહેરાત કરી છે. નિર્માતાઓએ 'મિર્ઝાપુર'ને મોટા પડદા પર બતાવવાનું નક્કી કર્યું છે. એટલે કે ‘મિર્ઝાપુર’ હવે ફિલ્મ બનશે. નિર્માતાઓએ એક જાહેરાતનો વીડિયો શેર કર્યો છે