રાજકોટના ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરતા મહિલા કોલેજ અંડર બ્રીજ , રેલનગર અંડર બ્રીજ અને પોપટપરાનો અંડર બ્રીજમાં પાણી ભરતા બંધ કરવામાં આવ્યો છે
રાજકોટના ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરતા મહિલા કોલેજ અંડર બ્રીજ , રેલનગર અંડર બ્રીજ અને પોપટપરાનો અંડર બ્રીજમાં પાણી ભરતા બંધ કરવામાં આવ્યો છે
સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેધરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહયું છે. રાજકોટમાં છેલ્લા ૨ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છ. છેલ્લા ૪૮ કલાકમાં ૧૬ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે . વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટનો લોકમેળો બંધ રાખવી ફરજ પડી છે
રાજકોટના ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરતા મહિલા કોલેજ અંડર બ્રીજ , રેલનગર અંડર બ્રીજ અને પોપટપરાનો અંડર બ્રીજમાં પાણી ભરતા બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ના નીકળવા પીલ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે શહેરમાં તત્કાલીન અસરથી BRTS સેવા પણ બંધ કરવામાં આવી છે.જયારે અનેક ઈમરજન્સી સેવાના ફોન નંબર પણ ઠપ્પ થઇ ગયા છે
રાજકોટમાં BRTS રૂટ પર પાણી ભરતા બંધ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ભરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0