રાજકોટના ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરતા મહિલા કોલેજ અંડર બ્રીજ , રેલનગર અંડર બ્રીજ અને પોપટપરાનો અંડર બ્રીજમાં પાણી ભરતા બંધ કરવામાં આવ્યો છે
ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે કોલપરી નદીમાં ઇક્કો કાર તણાઈ હતી. ઇક્કો કાર વાસાવડ ગામ તરફથી મોટી ખીલોરી જતી હતી ત્યારે આ દરમિયાન મોટી ખીલોરી ગામે કોલપરી નદીના બેઠા પુલ પરથી પર ઇક્કો કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી.
રાજકોટમાં ભારે વરસાદના પગલે પત્ની સાથે સ્થળાંતર કરતા પ્રૌઢ અને જેતપુરના રૂપાવટી ગામે યુવક વરસાદી પાણીમાં તણાતા મોત નિપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે
થોડા સમય પહેલા જ એરપોર્ટની કેનોપી તૂટી હતા ત્યારે હાલ એરપોર્ટની દિવસ ધરાશાઈ થઇ છે. અચાનક એરપોર્ટની દિવાલ ધારસી થતા એરપોર્ટના બાંધકામની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે
ભાજપ દ્વારા હાલ સદસ્યતા નોંધણી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રાજકોટ ભાજપમાં કૌભાંડીઓને સદસ્યતા અભિયાનની જવાબદારી સોપવામાં આવ્યા હાલ આ ચર્ચાનો વિષય બન્યું છે.
ગુજરાતની યુનિવર્સિટીઓ અને સ્થળે કોલેજોમાં અધ્યાપક થવા માટે આગામી ડિસેમ્બર ૨૦૨૪ માસમાં યોજાનાર ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસીસ્ટન્ટ પ્રોફેસર (GSET) પરીક્ષા ફરજિયાત કરી છે
મેયર સહિતના હોદેદારો ધરાવતું ગ્રુપ શરમમાં મુકાયું: મોવડી મંડળ સુધી પહોંચ્યું પ્રકરણ
રાજકોટમાંથી સામુહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતાં સોની પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી. પરિવારના 9 સભ્યોએ આપઘાત કર્યો છે.
ખેલૈયાઓ માટે 12 વાગ્યા પછી દરરોજ બેક્સ્ટેજ શો ’ફૂડ વીથ મ્યુઝિક’નું નવલું નજરાણું
જેતપુરમાં લાયસન્સ કે આધાર પુરાવા કે સેફટીના સાધનો વગર ચાલતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. જેમાંથી 1.33 લાખના ફટાકડા જપ્ત કરાયા છે. અગાઉ જેતપુરમાંથી ઝડપાયેલ ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેકટરીના તાર મળે તેવી શક્યતા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025