ચૂંટણી પંચ આજે બપોરે 3.30 કલાકે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. આયોગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ માટે તેમણે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.