ઉત્તર પ્રદેશના બહરાઈચમાં હંગામા વચ્ચે ઈન્ટરનેટ સેવાને આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. રવિવારે થયેલી હિંસામાં 22 વર્ષીય રામ ગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.