સાવરકુંડલાના મહુવા બાયપાસ રોડ પર દીપડો રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહને દીપડાને હડફેટે લીધો હતો