ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. પંકજ જોષી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે. તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ 31મી જાન્યુઆરીએ સંભાળશે
ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. પંકજ જોષી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે. તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ 31મી જાન્યુઆરીએ સંભાળશે
ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. પંકજ જોષી હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે. તેઓ ચીફ સેક્રેટરી પદનો ચાર્જ 31મી જાન્યુઆરીએ સંભાળશે. જયારે રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, IAS જેઓ ભારતીય વહીવટી સેવામાંથી 31મી જાન્યુઆરી એ નિવૃત્ત થઈ રહ્યા છે.પંકજ જોશી અગાઉ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે.
પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓ એ ભારતીય સનદી સેવા IAS ની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા. પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0