કંગના રનૌતની ફિલ્મ 'ઇમર્જન્સી' લાંબા સમયની રાહ જોયા બાદ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં અભિનેત્રી ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે