સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં નવા અને વિસ્ફોટક અવતારમાં દેખાતી ટીમ ઈન્ડિયાએ વધુ એક મોરચો જીતી લીધો છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને પણ હરાવ્યું છે.