રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૨ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ બનાસકાંઠાનાં ધાનેરામાં વધુ ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત ધનસુરામાં ૧.૭૫ ઇંચ, મહેસાણામાં ૧.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો