હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જીલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૩૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે.