ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં શુક્રવારે સાંજે ભારે વરસાદ દરમિયાન ગેટ નંબર 4ની દિવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે