IPL 2025 માં, સનરાઇઝર્સ હૈદરાબાદને  તેના હોમ ગ્રાઉન્ડ પર વધુ એક હારનો સામનો કરવો પડ્યો. આ વખતે તેને ગુજરાત ટાઇટન્સે 7 વિકેટથી હરાવ્યું છે.