વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના ઝાંસી મેડિકલ કોલેજમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના હૃદયદ્રાવક છે.