છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે અમદાવાદ એરિપોર્ટ પર લંડનથી આવતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી