|

અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા, રાહુલ-સોનિયા ગાંધીના વિમાનને થયો વિલંબ

છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે અમદાવાદ એરિપોર્ટ પર લંડનથી આવતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

By samay mirror | April 08, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1