બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક મમતા કુલકર્ણી ફરી એકવાર સમાચારમાં છે. તાજેતરમાં ભારત પરત ફરેલા મમતા પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપી હતી