મુંબઈ હુમલાના આરોપી  તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે. યુએસ સુપ્રીમ કોર્ટે તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. એક રીતે, અમેરિકન કોર્ટમાં આ ભારત માટે એક મોટી જીત છે.