મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે. યુએસ સુપ્રીમ કોર્ટે તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. એક રીતે, અમેરિકન કોર્ટમાં આ ભારત માટે એક મોટી જીત છે.
તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. હવે તેને બેડીઓમાં બાંધેલી તસવીર સામે આવી છે. ખરેખર, આ તસવીર તે સમયની છે જ્યારે અમેરિકન માર્શલ્સ રાણાને NIAને સોંપી રહ્યા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025