બિહારના દરભંગામાં શુક્રવારે વિવાહ પંચમીના અવસર પર બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. મસ્જિદ નજીકથી રામ-જાનકી લગ્નની ઝાંખી પસાર થઈ રહી હતી ત્યારે એક ખાસ સમુદાયના લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો.