પટનાના ભૂતનાથ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં શુક્રવારે મોડી સાંજે ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો હતો. વાહનમાંથી સિલિન્ડર ઉતારતી વખતે આ ઘટના બની હતી