બિહારના પટનાનાં ઈસ્કોન મંદિરમાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ અથડામણ, જાણો શું છે મામલો?

બિહારની રાજધાની પટનાના ઈસ્કોન મંદિરમાં રવિવારે મોટો હંગામો થયો હતો. અહીં ભાગલપુર ઇસ્કોન મંદિરથી આવેલા બ્રહ્મચારીઓને ભારે માર મારવામાં આવ્યો હતો. આરોપ છે કે પટના ઈસ્કોન મંદિરના પ્રમુખે ભાગલપુરના બ્રહ્મચારીઓને મીટિંગ માટે બોલાવ્યા હતા

By samay mirror | October 07, 2024 | 0 Comments

બિહાર: પટનામાં નિર્માણાધીન મેટ્રો ટનલમાં મોટી દુર્ઘટના, લોકો પીકઅપ મશીન કામદારો પર ચડી, 3ના મોત,6 લોકો ઈજાગ્રસ્ત

બિહારની રાજધાની પટનામાં નિર્માણાધીન મેટ્રો ટનલમાં મોટો અકસ્માત થયો છે. મેટ્રો ટનલમાં લોકો પીકઅપ મશીનની બ્રેક ફેલ થઈ ગઈ અને કામદારો પર દોડી ગઈ.

By samay mirror | October 29, 2024 | 0 Comments

2000ની લોન રિકવરી માટે એજન્ટે પત્નીનાં ચેડા કરેલા ફોટો વાયરલ કરતા પતિએ કર્યો આપઘાત

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રહેતા સુરેદા નરેન્દ્ર (21) નામના યુવકે આત્મહત્યા કરી હતી. નરેન્દ્રએ મોબાઈલ એપથી 2000 રૂપિયાની લોન લીધી હતી. જ્યારે નરેન્દ્રને લોન ચૂકવવામાં મોડું થયું ત્યારે આરોપીએ તેની પત્નીના વાંધાજનક ફોટા તેના પરિચિતોને મોકલ્યા.

By samay mirror | December 12, 2024 | 0 Comments

BPSC પરીક્ષાને લઈને પટનામાં હંગામો, ઉમેદવારો પર લાઠીચાર્જ બાદ આજે બિહાર બંધનું એલાન

ઉમેદવારો બિહાર પબ્લિક સર્વિસ કમિશનની 70મી સંયુક્ત પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. રવિવારે પોલીસે ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હતો. હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે

By samay mirror | December 30, 2024 | 0 Comments

પટનામાં ખાસ ધાતુથી બનેલું 500 વર્ષ જૂનું પ્રાચીન શિવ મંદિર મળી આવ્યું, સ્થાનિક લોકોએ પૂજા શરૂ કરી

બિહારની રાજધાની પટનામાં ખોદકામ દરમિયાન વર્ષો જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. આ સુંદર ભવ્ય મંદિર ભૂગર્ભમાં હતું, જે વર્ષોથી કચરાથી ઢંકાયેલું હતું. જમીન આશ્રમના નામે છોડી દેવામાં આવી હતી.

By samay mirror | January 06, 2025 | 0 Comments

બિહાર: હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર ઉતારતી વખતે થયો બ્લાસ્ટ, 1નું મોત, અન્ય એક ઈજાગ્રસ્ત

પટનાના ભૂતનાથ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં શુક્રવારે મોડી સાંજે ઓક્સિજન સિલિન્ડર ફાટ્યો હતો. વાહનમાંથી સિલિન્ડર ઉતારતી વખતે આ ઘટના બની હતી

By samay mirror | January 18, 2025 | 0 Comments

પટનામાં ગમખ્વાર અકસ્માત! ટ્રક અને રીક્ષા વચ્ચે ભયાનક ટક્કર, 7ના મોત

બિહારની રાજધાની પટનાના મસૌરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ટ્રક અને ઓટો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અથડામણમાં 7  લોકોના મોત થયા છે. અકસ્માત સમયે ઓટોમાં લગભગ 10 લોકો બેઠા હતા.

By samay mirror | February 24, 2025 | 0 Comments

પટનામાં ગંગા નદીમાં દુર્ઘટના: નદીમાં વોલીબોલ રમતા 6 યુવાનો ડૂબ્યા, 2 મૃતદેહ મળ્યા, 4 લાપતા

રાજધાનીના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલેક્ટર કચેરી ઘાટથી લગભગ ત્રણ કિલોમીટર દૂર બુધવારે ગંગા નદીમાં છ યુવાનો ડૂબી ગયા

By samay mirror | February 27, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1