બિહારની રાજધાની પટનાના ઈસ્કોન મંદિરમાં રવિવારે મોટો હંગામો થયો હતો. અહીં ભાગલપુર ઇસ્કોન મંદિરથી આવેલા બ્રહ્મચારીઓને ભારે માર મારવામાં આવ્યો હતો. આરોપ છે કે પટના ઈસ્કોન મંદિરના પ્રમુખે ભાગલપુરના બ્રહ્મચારીઓને મીટિંગ માટે બોલાવ્યા હતા